TET-1 અને TET-2 પરીક્ષાની સંપૂર્ણ તૈયારી હવે એક જ પુસ્તકથી શક્ય!*
આ પુસ્તક ‘બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો’ વિષય પર આધારિત છે અને ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે ઉપયોગી છે. નવા સિલેબસ મુજબ તૈયાર કરાયેલું આ પુસ્તક 3000થી વધુ MCQ સાથે આવે છે – અધ્યાયવાર વિભાજિત પ્રશ્નો અને સરળ ભાષામાં સમજૂતી સાથે.
—
⭐ *વિશેષતાઓ:*
– CTET, TET, TAT જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી
– 3000+ પ્રશ્નો સાથે જવાબ અને સમજૂતી
– નવા અભ્યાસક્રમ પર આધારિત
– State Exam Board અને NCERT આધારીત મુદ્દાઓ
– જુના વર્ષોના પ્રશ્નોનો સમાવેશ



















Reviews
There are no reviews yet.