{"product_id":"અપેક્ષા-જ્ઞાન-કી-પાયો-ધોર","title":"અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5Apexa Gyan Ki Payo Book Gujarati","description":"\u003cp\u003eબુકની વિશેષતા\u003c\/p\u003e\n\u003cp\u003e• ગણિત વિષયના પાયાથી સમજ.\u003c\/p\u003e\n\u003cp\u003eગણિત વિષયમાં રસ રુચિ વધે એ રીતે બાળક જાતે શીખે છે. બાળક સ્વ પ્રયત્નથી જાતે શીખે છે જેથી આત્મવિશ્વાસ વધે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eબાળકની વિચાર શક્તિ વધે તે રીતના કોયડાનો અભ્યાસ.\u003c\/p\u003e\n\u003cp\u003eબાળકનું અર્થગ્રહણ માહિતીસભર બને તે રીતે વાંચનના ફકરા મુકેલ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eવિવિધ ચિત્રો સાથે વિવિધ આકૃતિ સાથે આકર્ષક સુંદર પુસ્તક જે બાળકને અભ્યાસ પ્રત્યેની રુચિ જગાડે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eબાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખી સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સમજ.\u003c\/p\u003e\n\u003cp\u003eબાળકની તર્ક શક્તિ વિકસે, વિચાર શક્તિ વધે તેવી માનસિક કસોટી નો મહાવરો.\u003c\/p\u003e\n\u003cp\u003eરાજ્ય સરકાર દ્વારા વિવિધ લેવાતી CET પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, PSE પરીક્ષા, નવોદય પરીક્ષા, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા માટે \"પાયો બુક\" આધારસ્તંભ છે.\u003c\/p\u003e\n","brand":"chopdiwala","offers":[{"title":"Default Title","offer_id":43050490298431,"sku":null,"price":210.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0657\/3952\/2111\/files\/24817_1000719128.jpg?v=1774681320","url":"https:\/\/chopdiwala.com\/products\/%e0%aa%85%e0%aa%aa%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%95%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b0","provider":"chopdiwala.com","version":"1.0","type":"link"}