{"product_id":"apexa-gyaan-ki-jawahar-navodaya-book-combo-3-book-with-paper","title":"Apexa Gyaan Ki. Jawahar Navodaya Book Combo 3 Book With Paper","description":"\u003cp\u003eબુકની વિશેષતા\u003c\/p\u003e\n\u003cp\u003eAPEXA GYAN\u003c\/p\u003e\n\u003cp\u003eતમામ પ્રકરણની બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં સમજુતી,\u003c\/p\u003e\n\u003cp\u003eબાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત,\u003c\/p\u003e\n\u003cp\u003eદરેક પ્રકરણમાં ટોપીક મુજબ દાખલાઓનો મહાવરો.\u003c\/p\u003e\n\u003cp\u003eપ્રત્યેક પ્રકરણ દીઠ આશરે 150 થી વધુ દાખલાઓનો સમાવેશ.\u003c\/p\u003e\n\u003cp\u003eપ્રેકિટસ માટે બુકમાં આશરે 4000 થી વધુ દાખલાઓનો સમાવેશ.\u003c\/p\u003e\n\u003cp\u003eઇ-કન્ટેન્ટ માટે 700 થી પણ વધુ QR CODE યુકત વિડીયો કે જેમાં આશરે 7000 દાખલાઓનો સમાવેશ.\u003c\/p\u003e\n\u003cp\u003eજવાહર નવોદયની અગાઉના 30 વર્ષની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણ વાઇઝ સંકલન.\u003c\/p\u003e\n\u003cp\u003eજવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની વધુ પ્રેકિટસ માટે 100 DIGITAL TEST FREE\u003c\/p\u003e\n\u003cp\u003eRefund Policy\u003c\/p\u003e\n\u003cp\u003eએક વાર ઓર્ડર કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, અથવા આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે\u003c\/p\u003e\n\u003cp\u003eCancellation \/ Return \/ Exchange Policy.\u003c\/p\u003e\n\u003cp\u003eએક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.\u003c\/p\u003e\n\u003cp\u003eપરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 8238042314 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય.\u003c\/p\u003e\n\u003cp\u003eજે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.\u003c\/p\u003e\n\u003cp\u003eપુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં.\u003c\/p\u003e\n\u003cp\u003eહા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ અમે ભોગવીશું.\u003c\/p\u003e\n\u003cp\u003eપરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 8238042314 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય\u003c\/p\u003e\n\u003cp\u003eસૈનિક સ્કૂલની છઠ્ઠા ધોરણની તથા NMMSની પરીક્ષા માટે પણ ઉપયોગી,\u003c\/p\u003e\n\u003cp\u003eનવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે દર વર્ષે સાત દિવસનો ફ્રી સેમિનાર,\u003c\/p\u003e\n\u003cp\u003eનવોદય પરીક્ષા ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી\u003c\/p\u003e\n","brand":"chopdiwala","offers":[{"title":"Default Title","offer_id":43050491871295,"sku":null,"price":799.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0657\/3952\/2111\/files\/17521_1000395855-1.jpg?v=1774681325","url":"https:\/\/chopdiwala.com\/products\/apexa-gyaan-ki-jawahar-navodaya-book-combo-3-book-with-paper","provider":"chopdiwala.com","version":"1.0","type":"link"}