અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5 Apexa Gyan Ki Payo Book Gujarati

250.00 210.00
-
+
Add to Wishlist
Compare
Category:
Why GreenGrocery?
Deals of the week
Description
Reviews (0)
Q & A

બુકની વિશેષતા

• ગણિત વિષયના પાયાથી સમજ.

ગણિત વિષયમાં રસ રુચિ વધે એ રીતે બાળક જાતે શીખે છે. બાળક સ્વ પ્રયત્નથી જાતે શીખે છે જેથી આત્મવિશ્વાસ વધે છે.

બાળકની વિચાર શક્તિ વધે તે રીતના કોયડાનો અભ્યાસ.

બાળકનું અર્થગ્રહણ માહિતીસભર બને તે રીતે વાંચનના ફકરા મુકેલ છે.

વિવિધ ચિત્રો સાથે વિવિધ આકૃતિ સાથે આકર્ષક સુંદર પુસ્તક જે બાળકને અભ્યાસ પ્રત્યેની રુચિ જગાડે છે.

બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખી સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સમજ.

બાળકની તર્ક શક્તિ વિકસે, વિચાર શક્તિ વધે તેવી માનસિક કસોટી નો મહાવરો.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ લેવાતી CET પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, PSE પરીક્ષા, નવોદય પરીક્ષા, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા માટે “પાયો બુક” આધારસ્તંભ છે.

Reviews

There are no reviews yet

Add a review
You must be logged in to post a review Log In

Q & A

Ask a question
There are no questions yet