• પાયાથી ગણિતની સંપૂર્ણ સમજ
ધોરણ 5 આસપાસ પાક્યપુસ્તકની સમજ તથા MCQ પ્રશ્નો સાથે મહાવરો.
ગુજરાતી ભાષાનું ધોરણ 5 ના વિષય વસ્તુની સમજ તથા વ્યાકરણનું ઊંડાણપૂર્વક મહાવરો.
હિન્દી ભાષા ના ધોરણ 5 ના તમામ એકમોની સમજૂતી તથા વ્યાકરણ તમામ મુદ્દાનો સમાવેશ.
• ધોરણ 5 ના અંગ્રેજી ભાષાના વ્યાકરણની ઊંડાણપૂર્વક સમજ તથા મહાવરો
રિઝનીંગના 19 પ્રકરણનો સમાવેશ તથા વિડીયો થી સમજ.
• બાળકોમાં તર્ક શક્તિ જિજ્ઞાસા વૃત્તિ વધે એ માટે “જાણવું ગમશે” કોલમ નો સમાવેશ.
ગુજરાત સરકાર દ્વારા અન્ય લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બુક પાયા નું કામ કરશે.
Reviews
There are no reviews yet.