Skip to product information
1 of 2

અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5Apexa Gyan Ki Payo Book Gujarati

અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5Apexa Gyan Ki Payo Book Gujarati
Regular price Rs. 210.00 INR
Regular price Rs. 250.00 INR Sale price Rs. 210.00 INR
Sale Sold out
people are viewing this right now
View Product details
product-img
અપેક્ષા જ્ઞાન કી પાયો ધોરણ 3થી5Apexa Gyan Ki Payo Book Gujarati
Regular price Rs. 210.00 INR
Regular price Rs. 250.00 INR Sale price Rs. 210.00 INR

બુકની વિશેષતા

• ગણિત વિષયના પાયાથી સમજ.

ગણિત વિષયમાં રસ રુચિ વધે એ રીતે બાળક જાતે શીખે છે. બાળક સ્વ પ્રયત્નથી જાતે શીખે છે જેથી આત્મવિશ્વાસ વધે છે.

બાળકની વિચાર શક્તિ વધે તે રીતના કોયડાનો અભ્યાસ.

બાળકનું અર્થગ્રહણ માહિતીસભર બને તે રીતે વાંચનના ફકરા મુકેલ છે.

વિવિધ ચિત્રો સાથે વિવિધ આકૃતિ સાથે આકર્ષક સુંદર પુસ્તક જે બાળકને અભ્યાસ પ્રત્યેની રુચિ જગાડે છે.

બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખી સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની સમજ.

બાળકની તર્ક શક્તિ વિકસે, વિચાર શક્તિ વધે તેવી માનસિક કસોટી નો મહાવરો.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ લેવાતી CET પરીક્ષા, એકલવ્ય પરીક્ષા, PSE પરીક્ષા, નવોદય પરીક્ષા, જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા માટે "પાયો બુક" આધારસ્તંભ છે.