બુકની વિશેષતા
APEXA GYAN
તમામ પ્રકરણની બાળકોને સમજાય તેવી સરળ ભાષામાં સમજુતી,
બાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત,
દરેક પ્રકરણમાં ટોપીક મુજબ દાખલાઓનો મહાવરો.
પ્રત્યેક પ્રકરણ દીઠ આશરે 150 થી વધુ દાખલાઓનો સમાવેશ.
પ્રેકિટસ માટે બુકમાં આશરે 4000 થી વધુ દાખલાઓનો સમાવેશ.
ઇ-કન્ટેન્ટ માટે 700 થી પણ વધુ QR CODE યુકત વિડીયો કે જેમાં આશરે 7000 દાખલાઓનો સમાવેશ.
જવાહર નવોદયની અગાઉના 30 વર્ષની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણ વાઇઝ સંકલન.
જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની વધુ પ્રેકિટસ માટે 100 DIGITAL TEST FREE
Refund Policy
એક વાર ઓર્ડર કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, અથવા આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે
Cancellation / Return / Exchange Policy.
એક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.
પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 8238042314 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય.
જે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.
પુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં.
હા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ અમે ભોગવીશું.
પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 8238042314 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે મોબાઈલ નંબર ખોટો હોય
સૈનિક સ્કૂલની છઠ્ઠા ધોરણની તથા NMMSની પરીક્ષા માટે પણ ઉપયોગી,
નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે દર વર્ષે સાત દિવસનો ફ્રી સેમિનાર,
નવોદય પરીક્ષા ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી
Reviews
There are no reviews yet.